Gujarati Good Night videos by AJ Jaini Watch Free
Published On : 11-Feb-2019 09:00pm1k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
23 Comments
સચિન ભાઈ , વાહ. અદભૂત . જો આં સાંજ શબ્દ ને બદલવો હોય તો એની જગ્યા એ એનો પર્યાય શું મૂકી શકાય?
simran , વાહ . દિવસભર આપણી જોડે રહેતો આપણો પડછાયો , એટલે આપણી પોતાની જાત ને મળવાનો સમય એટલે સાંજ.
શરદ , વાહ અદભૂત . અંધારા નું પણ એક મહત્વ છે . તેના વિના અજવાળા ની ક્યાં કિંમત છે.
અશોક , હા . શિયાળા માં પણ આખા દિવસ માં ચઢેલી મગજ ની ગરમીને ઠંડક પોહચાડે એટલે સાંજ.
સાંજ એટલે મારી સખી.... જે ક્યારેક મને હળવી ફૂલ જાય તો ક્યારેક ભારેખમ.... સાંજ એટલે હું ખુદ ને નિરાંતે મળું એ પળ.... હું ને માત્ર હું જ હું મારી એકલતા ની સાથી....
NSC , વાહ. મફત માં ખર્ચાઈ જતી સાંજ માં મેળવવાનું કેટલું બધું છે . સાંજ એ કંઇક કામ કરી પૈસા કમાવા માટે ક્યાં હોય છે . એ તો બસ હસીને જીવીને અનુભવો કમાવા , ખુશી , હાશકારો મેળવવા હોય છે.
very nice Jaini ......
રાત વિશે તો હુ એટલુ જ કહીશ કે....,
સારા સપનાઓ માટે રાતની જરુર છે,
ફૂલોને ખીલવા માટે પણ રાતની જરુર છે,
અંધારી કહીને અપમાન ના કરશો એ રાતનુ દોસ્તો, કારણ કે
ચંદ્ર અને તારાઓને ચમકવા માટે પણ એ રાતની જરુર છે.....
અમારી હોસ્ટેલ ના ગ્રાઉન્ડ પર દોડ ના ચક્કર લગાવી એ
અને ત્યાં ઇવનિંગ વૉક માટે આવેલા, ઢળતા સૂર્યની સાંજ ની જેમ પોતાના 60-70 વર્ષ તપાવેલા એવા વડીલો પોતપોતાની સાંકડી સોસાયટી માંથી થોડું ચાલવા આવે અને એમના અનુભવો દ્વારા પરોક્ષ રીતે અમને જીવન જીવવા માટેનું પ્રેરક બળ પૂરું પાડે. અને અમે 2/4 મિત્રો ત્યાં પાસે બેસી એ બધું પરીક્ષા માં બાજુ વાળો જવાબ કહે અને એ જવાબ યાદ રાખીને ઉત્તરવહી માં ઉતારીએ તે રીતે પોતાના જીવનમાં આચરણ લાવવાના પુરા પ્રયત્ન કરીએ છીએ.?
આમને આમ અમારી સાંજ મફતમાં જ ખર્ચાઇ જાય છે.?
સાંજ એ 'મામાનું ઘર કેટલે?'ની રમત છે, મીઠી નીંદરનું પહેલું બગાસું છે, શિયાળાના આકાશનું સપ્તર્ષિ છે, ગરમાગરમ રોટલાંમાં પડતું ઘી છે.
zankhana vasavada , thank you so much .